राष्ट्रीयઅરવલ્લી

અભિનંદનઃ ઉતરાયણ પર્વ પ્રસંગે અરવલ્લી જિલ્લાની પોલીસની પ્રશંસનીય કામગીરી…

રિપોર્ટ;કનુ (કરણ) વાળંદ, અરવલ્લી-મોડાસા….

અરવલ્લી જિલ્લાના મોડાસામાં પોલીસ વડાના આદેશથી  જિલ્લા પોલીસે સુંદર ઉતરાયણના પવૅ પર પતંગ, દોરીથી ગળા કપાઈ જાય છે. ત્યારે LCB અને જિલ્લા ટાફિક  પોલીસની ખુબ સુંદર કામગીરી સહયોગ બાયપાસ ચોકડી પર સેફટી ગાડૅ વાહનો પર લગાવવામાં આવ્યા હતા.

હવે માત્ર ઉતરાયણ બે  દિવસ  બાકી છે.  અને દોરીથી કોઈ ઘાયલ ના થાય તે માટે  ઉતરાયણ પર્વે બનતી ઘટનાઓ બાઈક  કે ટુ વ્હીલર લઈને નીકળતાં વાહન ચાલકો ઇજાગ્રસ્ત દોરીથી ના થાય તે માટે જિલ્લા ટ્રાફિક પોલીસ અને જિલ્લા એલસીબી પોલીસે બાઈક ઉપર સેફટી ગાર્ડ લગાવીને આજે પ્રશંસનીય  કામગીરી કરી હતી. જેને લઇને મોડાસા લોકોએ  પોલીસની કામગીરીને બિરદાવી હતી. ઘણીવાર આ દોરીના કારણે બાઈક ચાલકોને જીવલેણ સાબિત થાય છે.  તે માટે લોકોના જીવોનું રક્ષણ થાય તે માટે અરવલ્લી જિલ્લાના પોલીસકર્મીઓએ ખુબ સરસ કામગીરી કરી હતી.

Related Articles

Back to top button