sabarkathaराष्ट्रीय
ધ બ્રીઝ ઓફ વોલ્યન્ટરી ઓગ્રેનાઈઝેશન ઈન ગુજરાત દ્રારા નવા વષે તાલીમ યોજાઇ…
વિનોદ બ્રહમભટ્ટ

આજે સંગઠન દ્રારા યોજાયેલ કાયઁક્રમમાં નવા વષઁના સ્નેહ મિલન સાથે ક્ષમતા વધઁનનો કાયઁક્રમ યોજાયો હતો. તેમાં ત્રીસ સંસ્થાના પ્રતિનીધિ જોડાયા હતા અને દરેકે પોતાનો પરિચય વિસ્તારપુવઁક આપ્યો હતો.
તેમાં આજે લોકસેવા યુવા ટ્રસ્ટના શંકરભાઈનું સ્નમાન પત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ.

અને હાજર રહેલા પ્રતિનિધીને ક્ષમતાવધઁન માટે ઉપસ્થિત રહેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા તેમાં સિનીયર એકટીવિસ્ટ માં શંકરભાઈ વણકર, ગુલનારબેન પઠાણ, વિનોદ બ્રહમભટ્ટ અને સાથી સંસ્થાના પ્રતિનિધીએ તેમના અનુભવો શેર કયાઁ હતા.
શંકરભાઈએ ફિલ્ડવકઁર કેવો હોવો જોઈએ તેવી વિશે માગઁદશઁન પુરૂ પાડ્યુ હતું. અને સમયના અભાવે ભોજન લઈ સૌ વિખેરાઇ જઇને છુટા પડયા હતા.




