sabarkathaराष्ट्रीय
બાવીસા પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા તેજસ્વી તારલા અને ડનિવૃત કર્મચારીનું સન્માન….
બાવીસા પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા તેજસ્વી તારલા અને ડનિવૃત કર્મચારીનું સન્માન....
બાવીસા પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજ મંડર દ્વારા તેજસ્વી તારલા અને રિટાર્યડ કર્મચારીનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ :- પંડ્યા જશુભાઈ , મંત્રી :- જગદીશભાઈ પંડ્યા, ઉપપ્રમુખ :- પંડ્યા અમૃતભાઈ, અનેખજાનચી :- શ્રીમાળી મનહરભાઈ ઉપસ્થિત રહ્યાં હતા.

સમાજ સંસ્થાના કારોબારી સભ્યોશ્રીઓ તથા સમાજના અગ્રણીઓ હજાર રહીને કાર્યક્રમને સફળ બનવ્યો હતો..




