
વિનોબાભાવે સેવા સંસ્થા દ્વારા નશાબંધી અંગેનો કાયઁક્રમ ગોલવાડા તા પોશીના જી- સાબરકાંઠા. ખાતે મહિલા દુધ મંડળીના સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
રાજ્યના નશાબંધી અને આબકારી ખાતા પુરસ્ક્રુત નશાબંધી અંગેનો કાયઁક્રમ મહિલા દુધ મંડળી ગોલવાડા ગામે સંસ્થાએ તેની ટીમ સાથે યોજ્યો હતો. કાયઁક્રમમાં દુધ મંડળીના સેક્રેટરી, વિશાલ સેવા ટ્રસ્ટના પારૂલબેન મકવાણા વિનોબાભાવે સેવા સંસ્થાનના વિનોદ બ્રહમભટ્ટ અને ટીમે સરળ અને નિર્દોષ મનોરંજન સાથે માહિતી પુરી પાડી નશામુકત ભારત અંગે આહવાન કરવામાં આવ્યુ હતું.




