sabarkathaराष्ट्रीय

ઈડર નગરપાલિકા સેવાસદનની નવીન કચેરીનું લોકાર્પણ….

ઈડર નગરપાલિકા સેવાસદનની નવીન કચેરીનું લોકાર્પણ....

સાબરકાંઠા રાજ્ય સરકાર દ્વારા નએક પછી એક સેવા સદન નવા બની રહ્યાં છે. જેમાં આજે ઈડર નગર સેવાસદનની નવીન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું……

વિગતે જોઇએ તો, ગંભીરપૂરા દેવ દરબાર આશ્રમના મહંત શ્રી મંગલપુરી મહારાજના હસ્તે ઈડર નગર સેવા સદન કચેરીનું ઉદઘાટન કરાયું હતું..અંદાજે ૧.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મુલાકાતીઓ-અને કર્મચારીઓની  આધુનિક સુખ સુવિધા સાથે સેવાસદન તૈયાર કરવામાં આવ્યું છે.

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયસિંહ તંવર અને પૂર્વ નગરસેવકો તથા ચીફ ઓફિસર અને વહીવટદાર તેમજ પાલિકા સ્ટાફ હાજર રહ્યો હતો.

Related Articles

Back to top button