
ભારત માતા કી જય…
ગજબ ની તાકાત છે આપની…
રસ્તામાં બંને તરફ લોકો હાજર…આભાર..
ગુજરાત બદલાવ આવે છે..ગુજરાત બદલાવ માંગે છે
ગુજરાતમાં બદલાવ માટે ૨૭ વર્ષ બાદ સારો મોકો આવ્યો છે..
આ ધર્મયુદ્ધ છે. આ (ભાજપના) લોકો પાસે પૂરી સેના છે…
હમારી સાથે ભગવાન શ્રી કૃષ્ણ છે. અને તે જનતા જનાર્દન છે..
ભગવાન જનતાના હદયમાં છે..
દેશની રાજધાની દિલ્હીમાં શિક્ષણ અને આરોગ્યમાં શાનદાર કામ થયું છે…
દિલ્હી માં અમીર લોકો પણ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે…
જો કોઈ એમ કહે કે કામ સારું નથી થયું.. ગુજરાતમાં ફરી વોટ ના આપતા
દિલ્હીમાં શિક્ષણ માટે સરકારી સ્કૂલમાં અમીર લોકો પણ પોતાના સંતાનોને ભણાવે છે.
જૂઠા કેસ બનાવી અમને જેલમાં.બંધ. કરવા માંગે છે ભાજપ..
ભ્રષ્ટાચાર ને પગલે મનીષ સિસોદિયાને પણ જેલ મોકલાવે તે ખોટી વાત છે, અમે તેનો વિરોધ કરીશું..




