sabarkathaराष्ट्रीय

જાણી લો..આપણાં જિલ્લામાં નવા પદાધિકારીઓ કોણ છે…..તમામને અભિનંદન….

જાણી લો..આપણાં જિલ્લામાં નવા પદાધિકારીઓ કોણ છે.....તમામને અભિનંદન....

સાબરકાંઠા જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની સંસ્થોમાં નવા ચૂંટાયેલા પદાધિકારીઓની વરણ થઇ ગઇ છે. કઇ પંચાયતમાં કોણ નવા પદાધિકારી છે તે નીચે મુજબ છે.

સાબરકાંઠા જિલ્લા પંચાયત….

પ્રમુખ – ભારતીબેન મહેન્દ્રભાઈ પટેલ

ઉપપ્રમુખ – તારાબા લાલસિંહ ઝાલા

હિંમતનગર તાલુકા પંચાયત….

પ્રમુખ – ભૂમિકાબેન જયંતિભાઈ પટેલ

ઉપપ્રમુખ – હિતેશકુમાર શામળભાઈ પટેલ

ઇડર તાલુકા પંચાયત….

પ્રમુખ – કાંતિભાઈ પીતાંબરભાઈ પટેલ

ઉપપ્રમુખ – મુળસિંહ લાલુસિંહ ચૌહાણ

વડાલી તાલુકા પંચાયત…..

પ્રમુખ – ચેતનાબેન જગદીશ કુમાર પરમાર

ઉપપ્રમુખ – રજુસિંહ ઈશ્વરસિંહ ડાભી

ખેડબ્રહ્મા તાલુકા પંચાયત…….

પ્રમુખ- રામાભાઈ સેનાભાઈ તરાળ

ઉપપ્રમુખ – ગીતાબેન વિનોદભાઈ ચૌહાણ

પોશીના તાલુકા પંચાયત…….

પ્રમુખ – સવિતાબેન શૈલેષભાઈ પરમાર

ઉપપ્રમુખ – કમલકુમાર મહેન્દ્રભાઈ મકવાણા

વિજયનગર તાલુકા પંચાયત……

પ્રમુખ – ફૂલવંતીબેન રમેશભાઈ સોલંકી

ઉપપ્રમુખ – સંગ્રામભાઈ બચુભાઈ મકવાણા

Related Articles

Back to top button