sabarkathaराष्ट्रीय
ઇડર બેઠક જીતવા આપના ઉમેદવારે ઘડી રણનિતિ..
ઇડર બેઠક જીતવા આપના ઉમેદવારે ઘડી રણનિતિ..
ઇડરમાં ભિલોડા ત્રણ રસ્તા આમ આદમી પાર્ટીની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં ઇડર વિધાનસભાના ઉમેદવાર જયંતીભાઈ પ્રણામી દ્વારા પધારેલા આપના કાર્યકર્તાઓને સંબોધવામાં આવ્યા હતા.
સાબરકાંઠાની મહત્વની એવી ઇડર વિધાનસભામાં કઇ રીતે જીત મેળવવી તેના માટે કરશનભાઈ પ્રદેશ સહ-મંત્રી અને રમેશભાઈ સાલાટ જિલ્લાનાના પ્રમુખ દ્વારા રણનીતિ ઘડવામાં આવી હતી.




