sabarkathaराष्ट्रीय
અજાણા જેસીબીવાળા ખેતરમાં પાણીની પાઇપલાઇન તોડીને ફરાર….કોને ચિંતા છે..?
અજાણા જેસીબીવાળા ખેતરમાં પાણીની પાઇપલાઇન તોડીને ફરાર....કોને ચિંતા છે..?
ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે ઉડવા સામે ખેતરોમાં કોઈ અજાણા જેસીબીવાળા મશીન સામગ્રી ચડાવતા હતા, તે સમયે પાણી પુરવઠા લાઈન તૂટી જતા ચાર કલાક સુધી પાણી વેડફાયુ હતું…
આ બાબતે સ્થાનિક નાગરિક નયનભાઈ મોદીએ, પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી હતી. તેમજ પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી.
પુરવઠા વિભાગનું પાઇપ ત્રણ ફૂટતા જેસીબીવાળા સ્થળ ઉપરથી ફરાર થઇ ગયા હતા. આ અંગે પુરવઠા વિભાગની અધિકારીને જાણ કરવામાં આવી હવે અધિકારી શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. કહેવાય છે કે જળ એ જીવન છે પણ અહીંયા તો હજારોથી વધુ લિટર પાણી વેડફાઈ રહ્યું છે. કોને ચિંતા છે…?!




