sabarkathaराष्ट्रीय
પીપલીયા નજીક વાંઘામાં ડુબી જતા એક આધેડનુ મોત… ધ્યાન રાખજો….
પીપલીયા નજીક વાંઘામાં ડુબી જતા એક આધેડનુ મોત... ધ્યાન રાખજો....
સાબરકાંઠાના મુખ્ય મંથક હિંમતનગરના પીપલીયા નજીક વાંઘામાં ડુબી જતા એક આધેડનુ મોત થયાની ઘટના બની હતી….
વિગતે જોઇએ તો, વાંઘાના પુલ નજીકથી પગ સ્લીપ થતા તેઓ પાણીમાં પડ્યા હતા. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી.ઘટના સ્થળે. લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસે તપાસ હાથ ધરી છે.




