અંજા૨ પોલીસ સ્ટેશન સ્ટે.ડા.નં – 0૨/૨૨ તા .૧૫ / ૧૦ / ૨૦૨૨ ના કલાક -૦૪ / ૧૫ વાળીનો ઉતારો જાહે૨ ક૨ના૨- ડૉ.શ્રી એ.આ૨.વશીષ્ટ સા રેફરલ હોસ્પિટલ અંજાર દ્વારા પોલીસને જણાવાયું હતું કે, ( ૧ ) નીલેશ ૨મેશ ગઢવી ઉ.વ .૨૪ ૨હે.ચક્રવા અંજાર મ૨ણ જના૨ બનાવ .બન્યા .તારીખ અને .ટાઇમ સ્થળ વિગત ( ૨ )ોહીતગ ૨ ૨ાજેન્દ્રગ ૨ ગુસાઇ ઉ.વ .૩ ૨ હે.રેલ્વેગોડાઉન વર્ષામેડી નાકા પાસે તા.અંજા૨ લઇ આવના૨ ૧૦૮ એમ્બુલન્સ ૧૫/૧૦/૨૦૨૨ ના ક .૦૧ / ૪૫ વાગ્યે.
જેમાં વિગત એવી છે કે, બી.એસ.મીંટુ હોટેલની સામે વીડી હાઇવે તા.અંજાર અત્રે વખતે ડૉ.શ્રી એ.આ૨.વશીષ્ટ સા રેફ૨લ હોસ્પિટલ અંજા૨નાઓએ ટેલીફોનીક જાણ કરેલ કે આ કામેના બન્ને જણા મ૨ણ જના૨ સ્વીફ્ટ કા૨ ૨જી નં . GJ – ૧૨ – CP – ૭૩૩૯ વાળીમા જતા હતા તે દરમ્યાન ઉપરોક્ત બતાવ્યાં મુજબ તારીખ-.ટાઇમ અને.ગ્યાએ ટ્રક ૨જી નં . GJ – ૧૨ – BV – ૯૬૧૮ વાળાના કન્ટેન૨ કા૨ ઉ૫૨ પડી જતા આ બન્ને સ્વીફ્ટ કા૨મા દબાઈ જતા શરી૨ના અંદરના ભાગને ગંભી૨ પ્રકા૨ની ઇજાઓ થતા મરણ ગયેલ છે.
મ૨ણ જના૨ની બન્ને લાશો અત્રે સરકારી હોસ્પીટલ અંજા ૨ મા ૨ાખેલ છે જે મુજબની નોધ કરી આ કામેની આગળની પ્રાથમિક તપાસ પો.હેડ.કોન્સ ૨મેશભાઇ ડાંગ૨ નાઓ ત૨ફ ડેપ્યુટ કરેલ છે. .




