राष्ट्रीयઅરવલ્લી

ભેમાપુરમાં યુવતી અને પુરુષનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર…

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા અરવલ્લી...

અરવલ્લીના મેઘરજ તાલુકાના ભેમાપુરમાં યુવતી અને પુરુષનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર જાગી હતી. એક ખેતરમાં દવાની બોટલ સાથે બન્નેના મળી આવ્યા હતા. તેથી બન્નેએ એક સાથે આત્મહત્યા કરી હોવાનું મનાય છે.

વિગતે જોઇએ તો, બંને મૃતકો ગઈકાલ સવારથી ગુમ હતા. અને બંન્નેના આજે ખેતરમાંથી મૃતદેહ મળતા ચકચાર જોવા મળી હતી.તપાસમાં એવુ બહાર આવ્યું કે, બંને મૃતદેહોમાં પુરુષ જેઠ અને સ્ત્રી નાનાભાઈની વહુ હતી. યુવતીના પિયર પક્ષે  હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે.

Related Articles

Back to top button