sabarkathaराष्ट्रीय
ખેડબ્રહ્મા નગરપાલિકાના સમિતિના ચેરમેને આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે..
ખેડબ્રહ્મા નગરપાલિકાના સમિતિના ચેરમેને આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે..
ખેડબ્રહ્મા નગરપાલિકાના ગટર વ્યવસ્થા સમિતિના ચેરમેને રાજીનામું આપતા વિવિધ રાજકીય અટકળો વહેતી થઇ છે. તેમણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે.
તેમણે ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસરને પદ પરથી પોતાનું રાજીનામુ આપ્યુ. હતું. એમ મનાય છે કે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ. જોવામાં આવી રહી છે. કેમ કે ચૂંટણીઓ નજીકમાં છે અને ભાજપમાં જોડાઇને ચૂંટણી લડવાના રાજકીય ઇરાદાથી તેઓ રાજીનામા આપી રહ્યાં હોવાનું એક રાજકીય તારણ અને કારણ નિકળે છે.




