sabarkathaराष्ट्रीय

દિવ્યાંગ સાથે દુષ્કર્મઃ આવા હવસખોરને કડકમાં કડક સજા થવી જોઇએ..

દિવ્યાંગ સાથે દુષ્કર્મઃ આવા હવસખોરને કડકમાં કડક સજા થવી જોઇએ..

સાબરકાંઠામાં એવા નરાધમો છે કે જેઓ પોતાની હવસ માટે મંદબુધ્ધિની મહિલાઓને પોતાના શિકાર બનાવે છે. એવા હવસખોરોની સામે કાયદાકીય પગલા એવા કડકમાં કડક લેવા જોઇએ કે બીજા કોઇ આવી હરકત ના કરે અથવા સજારૂપે એ મંદબુધ્ધિની દિવ્યાંગ મહિલા સાથે તેને લગ્ન કરકવાની ફરજ પાડી આખી જિંદગી તેમનું ભરણપોષણની સામાજિક સજા ફટકારી શકાય.

વિગતે જોઇએ તો જિલ્લાના ગાંભોઇમાં એક મંદબુધ્ધિની મહિલા પર બળાત્કારની ઘટનાથી હલચલ મચી છે. જેને જોઇને દયા ઉપજે એવી દિવ્યાંગ મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી છે. એક 34 વર્ષીય મહિલા પર બળાત્કાર થયાની આ અંગેની જાણ થતા પોલિસે તપાસનો ધમધમાટ શરૂ થયો  અને પોલીસે ગણત્રીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલા  આરોપીની પુછ-પરછ ચાલી રહી છે.

Related Articles

Back to top button