sabarkathaराष्ट्रीय
૭૫મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં પીએસઆઇને સન્માનપત્ર એનાયત..
૭૫મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં પીએસઆઇને સન્માનપત્ર એનાયત..
એમ.એચ.પરાડીયા , પોલીસ સબ ઇન્સપેકટર , ચિઠોડા પોલીસ સ્ટેશન , જી – સાબરકાઠાંને
વિશાલકુમાર વાઘેલા( I.P.S. ) પોલીસ અધિક્ષક સાબરકાંઠા – હિંમતનગર દ્વારા પોલીસ સન્માનપત્ર આપવામાં આવ્યું છે.
આ સન્માનપત્રમાં જણાવાયું છે કે, આપે ગંભીર ગુનાઓ ઉકેલવામાં પ્રશંશનીય કામગીરી કરી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવામાં સહભાગી થઇ કરેલ પ્રદાનનું સગૌરવ સ્મરણ કરીને હિંમતનગર ખાતે આયોજીત ૭૬મો સ્વાતંત્ર્ય દિન જિલ્લા કક્ષાની ઉજવણીના પ્રસંગે આપનું જિલ્લા પોલીસ તંત્ર સન્માન કરે છે.




