गुजरातराष्ट्रीय

આગાહી-આગામી પાંચ દિવસ મેઘરાજા તાંડવ નૃત્ય કરી શકે, સાવધાન..

આગાહી-આગામી પાંચ દિવસ મેઘરાજા તાંડવ નૃત્ય કરી શકે, સાવધાન..

અમદાવાદ: હવામાન વિભાગ  તરફથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી (Gujarat Rain forecast) આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગમી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી (Heavy rain forecast) છે. જ્યારે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

7મી ઓગસ્ટ: આ દિવસે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે

Related Articles

Back to top button