गुजरातराष्ट्रीय

નરોડા-દહેગામ રોડ પર દારૂ પીને, પોલીસ લખેલી કારના ચાલકે દંપતિ, સહિત ૩ બાળકને ઉડાવ્યાં

ક્રાઈમ રિપોર્ટર

નરોડા દહેગામ રોડ ઉપર આવેલા હંસપુરા પાટિયા પાસેથી ગાડીમાં “પોલીસ” લખેલી નેમ પ્લેટવાળી ગાડીના ચાલકે વૃદ્ધ દંપતી અને ત્રણ બાળકોને અડકેટે લીધા હતા, જો કે આ ઘટનાના પગલે લોકો ભેગા થતાં ગાડી ચાલક તેમ જ અન્ય ત્રણ માણસો ગાડી મુકીને ભાગી ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ ગાડીની તાa[કોડ કરી હતી,

અકસ્માત વખતે ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે ગાડીમાં સવાર સાથ માણસો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતા, જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત તમામને 108માં જવાયા હતા. આ અંગે પૂર્વ ટ્રાહિક ડીટીપી બળીમિત્રહ ગઢવીએ જણાવ્યું હતું કે, કારમાં પોલીસ લખેલી પ્લેટ હતી, પરંતુ આ કાર કોઇ પોલીસકર્મી કે કોઇ પેલીસ પરિવારની છે કે કેમ , તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ પીઆઈ, એસીપી સહિતના અધિકારીઓને, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલાઓને તેમની મુલાકાત લઇને આ કાર  કોઇ પોલીસ કર્મચારીની હતી કે કેમ તેની  તપાસમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ અધિકારી યો ગાડી માં કાળા કાચ રાખે છે અને નંબર પ્લેટ પણ રાખવામાં આવતી નથી શું આ મામલે ખબર  પોલીસ લખેલી ભેદી  કારની તપાસ થવી જોઇએ, કાયવાહી કરવી જોઈએ

Related Articles

Back to top button