sabarkathaराष्ट्रीय

હોસ્પિટલમાં પણ ગૂંજ્યો મોદીમંત્ર-ના હો… સ્વચ્છતા તો જાળવવી જ જોઇએ…

હોસ્પિટલમાં પણ ગૂંજ્યો મોદીમંત્ર-ના હો... સ્વચ્છતા તો જાળવવી જ જોઇએ...

એક કલાક, એક સાથે સ્વચ્છતા માટેના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરેલા  આહવાનના ભાગરૂપે જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલના પરિસરમાં મેડીકલ સુપરિટેન્ડેન્ટ, સી.ડી.એમ.ઓ.  તમામ સ્ટાફ નર્સ અને તમામ હોસ્પિટલનાં સેવકો સહીત  ૧૨૫થી વધુ સ્ટાફ દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનના આ કાર્યમાં સહયોગ આપવા દર્દી અને દર્દીના સગાને પણ હોસ્પિટલમાં સ્વચ્છતા જળવવામાં સહયોગ આપવા જણાવ્યું. હતું.સ્વચ્છ ભારત અભિયાન જનભાગીદારીથી એક આંદોલન બન્યું છે અને આ અભિયાનને નવી પેઢીએ આત્મસાત કરીને પોતાનો જીવન મંત્ર બનાવ્યો છે.

Related Articles

Back to top button