sabarkathaराष्ट्रीय

ફરી એકવાર મોદી સરકાર….કર લો 26 બેઠકો મુઠ્ઠી મેં, એક પણ ઓછી ન થાય હોં જો જો..

ફરી એકવાર મોદી સરકાર....કર લો 26 બેઠકો મુઠ્ઠી મેં, એક પણ ઓછી ન થાય હોં જો જો..

ગુજરાતમાં ભાજપ દ્વારા લોકસભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ તો જો કે ભાજપ હંમેશા ચૂંટણીના મૂડમાં અને મોડમાં હોય છે.. કેમ કે એક રાજકીય પાર્ટીએ ઇલેકશન માટે સદા તૈયાર રહેવુ જોઇએ.

ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જીતવા માટે ભાજપે વોલ પેટીંગ  પ્રચાર શરૂ કર્યો છે,. અને  “ફરી એકવાર મોદી સરકાર….”ના નિધાઁર સાથે ઈડર તાલુકા/શહેર મંડલ દ્વારા દિવાલ પર સૂત્રો લખવાનો પ્રારંભ જિલ્લા ભાજપ પ્રમુખ માનનીયશ્રી કનુભાઈ પટેલની ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો.

આ કાયઁક્રમમાં ઈડર તાલુકા ભાજપ પ્રમુખ પ્રેમલભાઈ દેસાઈ, મહામંત્રી રાજુભાઈ પટેલ, જિલ્લા અ.જા.મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમાર, શહેર મહામંત્રી પિયુષભાઈ દવે તથા હોદ્દેદારો, મહિલા મોરચાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button