गुजरातराष्ट्रीय

ભાજપમાં કઇ બેઠક માટે કોણ દાવેદાર…? જાણો…,

ભાજપમાં કઇ બેઠક માટે કોણ દાવેદાર...? જાણો...,

ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. નિરિક્ષકો દ્વરા જે તે મતવિસ્તારમાં જઇને સ્થાનિક કાર્યકરો અને સંભવિત ઉમેદવારો પાસેથી કોને ટિકિટ આપવા જેવી છે તેવો મત-સેન્સ- લેવામાં આવી રહ્યો છે.

કોણે કઇ બેઠક માટે દાવેદારી નોંધાવી છે તેના પર નજર નાંખીએ તો, પ્રદિપસિંહવાઘેલા એ સાણંદ અને વેજલપુર બેઠક માટે, જ્યારે  ડૉ. ઋત્વિજ પટેલે નારાણપુરા બેઠક માટે , ડૉ. દીપિકાબેન સરડવાએ મોરબીના ટંકારા અને રાજકોટ થી દાવેદારી નોંધાવી.  હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા, નીતિનભાઈ પટેલ એ કડી અને હાર્દિક પટેલે વિરમગામથી દાવેદારી નોંધાવી હતી. જ્યારે વટવા વિધાનસભામા માટે એક જ. નામ. પૂર્વ ગૃમંત્રી પ્રદીપસિંહ બાપુનું નામ ચાલી રહ્યુ છે

Related Articles

Back to top button