राष्ट्रीयઅરવલ્લી

ACB: માત્ર 1500ની લાંચમાં તલાટીએ નામ બગાડ્યું…છી…છી…! અન્યોમાં ગભરાય ફેલાયો હશે…!

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા…..

કીંગ..અરવલ્લી જિલ્લામાં સંખ્યાબંધ તલાટીઓ ફર જ બજાવે છે. તેમાંથી એક તલાટી લાંચ લેતા ઝડપાયા બીજા તલાટીઓમાં ગભરાય ફેલાયો હશે. ન પણ ફેલાયો હોય. કેટલાક પ્રામાણિક પણ હોય છે.

વિગતે જોઇએ તો, મેઘરજના ઇપલોડા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો મંજૂર કરાવવા લાંચની માંગણી કરી હતી.  અને લાંચ પણ કેટલાની..?  તલાટી હર્ષદ રાઠોડ માત્ર ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો છે.

મોડાસામાં જિલ્લા સેવા સદન સામે તત્વમ ખાતે લાંચ લેતા એસીબીએ તેમને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આખરે અરવલ્લી એસીબીની કાર્યવાહીમાં લાંચિયો તલાટી સપડાયો હતો.

Related Articles

Back to top button