sabarkathaराष्ट्रीय

અકસ્માત અને પદયાત્રીઓના ભારે ધસારાના પગલે હિંમતનગર -ઇડર હાઇવે વન-વે જાહેર..

અકસ્માત અને પદયાત્રીઓના ભારે ધસારાના પગલે હિંમતનગર -ઇડર હાઇવે વન-વે જાહેર..

સાબરકાંઠામાંથી પસાર થતાં અંબાજી જવાના રસ્તા પર તાજેતરમાં બનેલા એક અકસ્માતમાં 6 જણાંના મોત બાદ સત્તાવાળાઓએ હવે હિંમતનગર – ઇડર હાઇવેને વન વે જાહેર કર્યો છે.

નોંધનીય છે કે હાલમાં અંબાજી જતાં પદયાત્રીઓના વધતા ધસારાને લઈને પણ આ રસ્તો વન વે કરાયો છે. કેમ કે મોટી સંખ્યામાં પદયાત્રીઓ  ભાદરવી પૂનમના મેળા માટે અંબાજીના દર્શન માટે જઇ રહ્યાં છે.

Related Articles

Back to top button