sabarkathaराष्ट्रीय

હિંમતનગરના ખાડીયા ખાતે હનુમાન જન્મ મહોત્સવની ઉજવણી કરાઈ

જીજ્ઞેશ સોની

હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે મંગળવારે હિંમતનગરના ખાડિયા ચોકમાં આવેલ હનુમાન મંદિરમાં યજ્ઞનું આયોજન કરાયું હતું તેમજ હનુમાન જન્મ મહોત્સવ  નિમિત્તે હનુમાન દાદાને શણગાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ મહાપ્રસાદનુ પણ આયોજન કરાયું હતું જેનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો તેમજ હનુમાન દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Related Articles

Back to top button