sabarkathaराष्ट्रीय
કોંગ્રેસનો આરોપઃ ભાજપના સ્ટાર પ્રચારકોમાં સાબરકાંઠા જિલ્લામાં બુટલેગરો છે…!
કોંગ્રેસનો આરોપઃ ભાજપના સ્ટાર પ્રચારકોમાં સાબરકાંઠા જિલ્લામાં બુટલેગરો છે...!
સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ,ના ઉમેદવાર અને ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ પોલીસે ભાજપના કાર્યકરોને ધમકાવ્યા હોવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને કહ્યું હતું કે લોકશાહીમાં આ જરા પણ ચલાવી શકાય તેમ નથી.
તેમણે એક નિવેદનમાં એમ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોમાં સાબરકાંઠા જિલ્લામાં બુટલેગરો છે…! અને મતદારો આ બધુ જોઇ રહ્યાં છે.સરકારી તંત્રનું ભારતીય જનતા પાર્ટી બેફામ ઉપયોગ કરી રહી છે. લોકસભાની ચૂંટણીમાં જનતા આનો ભાજપને જવાબ આપશે.




