sabarkathaराष्ट्रीय

કોંગ્રેસ દ્વારા ઉત્તર ઝોનના દલિતો માટેની બેઠક યોજાઇ..

કોંગ્રેસ દ્વારા ઉત્તર ઝોનના દલિતો માટેની બેઠક યોજાઇ..

વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જેમાં સાબરકાંઠામાં પણ આવી બેઠો યોજાઇ રહી છે.

વિગતે જોઇએ તો, હિંમતનગર નવા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ પક્ષના  અનુસુચિત જાતિ વિભાગની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ, મહામંત્રી અને ચેરમેન ઉપસ્થિત રહ્યાં હતા.

કોંગ્રેસના યુવા નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી દ્વારા વિધાનસભા ચૂંટણીના જે ૧૦ વચનો આપ્યા છે તે અનુચિત જાતિના લોકો સુધી પહોંચે તે માટે આ બેઠક યોજાઈ  હતી.

ઉત્તર ઝોન દલિત અધિકાર સત્યાગ્રહ અંતર્ગત, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી ના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકનું આયોજન.સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્રારા કરવામાં આવ્યુ હતું….

Related Articles

Back to top button