sabarkathaराष्ट्रीय
ચિત્રિણી ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ સાયન્સના પ્રિન્સિપાલના જન્મદિનની ઉજવણી
ચિત્રિણી ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ સાયન્સના પ્રિન્સિપાલના જન્મદિનની ઉજવણી

ચિત્રિણી ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ સાયન્સના સ્ટાફ તેમ જ વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સીપાલ ડો. મેડમ કિંજલ શાહના જન્મદિવસની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર નજીકના વિરપુર ખાતે ચિત્રિણી ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ સાયન્સ નામની સંસ્થા આવેલી છે. આ સંસ્થાના પ્રિન્સિપાલ મેડમ ડો. કિંજલ શાહ પ્રત્્યે નર્સિંગ સ્ટાફ અને છાત્રો દ્વારા ખૂબ ભારે સ્નેહ અને આદર છે.

મેડમશ્રીનો જન્મદિવસ છે જાણતા જ ભારે ધામધૂમથી તેમના જન્મદિનની ઉજવણી થઇ હતી. અને મેડમશ્રીને તુમ જિઓ હજારો સાલ…ના અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.




