sabarkathaराष्ट्रीय

અંતે બુટલેગર મયૂરની પાસામાં. અટકાયત… ધકેલાયો રાજકોટ જેલમાં સળિયાની પાછળ…

અંતે બુટલેગર મયૂરની પાસામાં. અટકાયત... ધકેલાયો રાજકોટ જેલમાં સળિયાની પાછળ...

પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા  ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક  સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા  નાઓએ સાબરકાંઠા જિલ્લામાં પ્રોહિબિશનની અસમાજીક પ્રવૃત્તિ કરતા ઇસમ વિરૂધ્ધ પાસા હેઠળ અટકાયત કરવાના આદેશ આપેલા છે.

તે મુજબ પો.ઇન્સ એમ.ડી.ચંપાવત એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ અહેકો જુલીયટભાઇ તથા આપોકો મહેન્દ્રકુમાર એલ.સી.બી. દ્રારા અસમાજીક પ્રવૃત્તિ કરતા પ્રોહિબીશનના બુટલેગર મયુરકુમાર હસમુખભાઇ નાયી રહે હાલ રાયકાનગર હનુમાનજી મંદિર પાસે સહકારી જીન રોડ હિંમતનગર મુળ રહે . નિકોડા તા . હિંમતનગર નાઓ વિરૂધ્ધમાં એલ.સી.બી દ્રારા પાસા હેઠળની દરખાસ્ત કરી જીલ્લા મેજી .સા.સાબરકાંઠા હિંમતનગર નાઓ તરફ મોકલી આપતાં જીલ્લા મેજી .સા. સાબરકાંઠા હિંમતનગર નાઓ દ્રારા પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતાં ઉપરોક્ત ઇસમને પોકો જુશભાઇ તથા પોકો વિરેન્દ્રભાઇ એલ.સી.બી. દ્રારા તા . ૨૬/૦૮/૨૦૨૨ ના રોજ ક . ૧૩/૦૦ પાસા હેઠળ અટકાયત કરી હુકમ મુજબ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. એમ એલસીબી સાબરકાંઠાના પીઆઇ એમ.ડી. ચંપાવતે જણાવ્યું હતું..

Related Articles

Back to top button