sabarkathaराष्ट्रीय

અમદાવાદ ઇસનપુર સંઘ જ્વાલા માતા મંદિરે વિસામાનો લાભ લીધો

અમદાવાદ ઇસનપુર સંઘ જ્વાલા માતા મંદિરે વિસામાનો લાભ લીધો

હિંમતનગરના પ્રાચીન જ્વાલા માતાજી મંદિરમાં  25 વર્ષથી વિસામાની સગવડ કરવામાં આવે છે. ઇસનપુર અમદાવાદના સંઘે વિસામાનો લાભ લીધો હતો. સ્વ. અશોકભાઇના પટારેના ફોટા સાથે સંઘ અંબાજી જઇ રહ્યો છે.

Related Articles

Back to top button