લાગે છે કે મેઘરાજાએ આ વખતે સાબરકાંઠાનો વારો કાઢ્યો હોય તેમ ઉપવાસમાં ભારે વરસાદને લઈને હાથમતી જળાશયમાં ૮૪૦૦ ક્યુસેક પાણીની આવક થઇ છે..
જેથી હાથમતી નદી પરના ભોલેશ્વર કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને સલામતી તથા જનહિતમાં લોકોની અવર જવર બંધ કરવામાં આવી છે….




