sabarkathaराष्ट्रीय

જય માટીદાર…..પ્રજાપતિ સંઘનો યુવા સંમેલન યોજાયો…

જય માટીદાર.....પ્રજાપતિ સંઘનો યુવા સંમેલન યોજાયો...

તારીખ ૦૭/૦૧/૦૨૦૨૪ના રોજ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ હિંમતનગર શહેર/તાલુકાનો યુવા સંમેલન યોજાયો હતો.

જેમાં પધારેલા મહેમાનશ્રીઓ સાથે  સિદ્ધાર્થભાઈ પટેલ શામળાજી વિષ્ણુમંદિરના ટ્રસ્ટી,  વી.ડી.ઝાલાસાહેબ ધારાસભ્ય- હિંમતનગર, દામજીભાઈ સતાપર મહામંત્રી  અખિલ ગુજરાત સંઘ, નારાયણભાઈ, પ્રવિણભાઈ પ્રજાપતિ ડિરેક્ટર નાગરિક સહકારી બૅન્ક લિ,  ભરતભાઈ પ્રજાપતિ પ્રમુખ સાબરકાંઠા, તમામ સમાજના પ્રમુખ/મંત્રી  તાલુકાના પ્રમુખ /મંત્રી નલિનભાઈ પટેલ, રાજુભાઇ પંચાલ,  કલ્પીતભાઈ દવે સાથે સાથે આ સંમેલનને સફળ બનાવનાર પ્રમુખ આશિષભાઈ મહામંત્રી, તરુણભાઈ, શૈલેષભાઈ અને તેમની ટીમ સાથે બહુ મોટી સંખ્યામાં પધારેલ યુવાનો ભાઈઓનો અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘને આ કાર્યક્રમને સફળ બનવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button