भुजराष्ट्रीय

કોંગ્રેસની મહિલા નેતાએ મોદી સામે સુત્ર્ત્રોચાર કરતાં હલચલ મચી..

રિપોર્ટર:જયેશ ધેયડા....

અનુસૂચિત જાતિ ગૌરવ જિલ્લા કોંગ્રેસ મહિલા વિભાગના પ્રમુખ પુષ્પાબેન સોલંકીએ ગુજરાતની મુલાકાતે આવેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ  મોદીના પ્રોગ્રામના સ્થળે ડોમમાં ઘુસીને સુત્રોચ્ચાર કરીને વિરોધ કરતાં હોબાળો મચી ગયો હતો. અને તેમને અટકાયતમાં લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Related Articles

Back to top button