sabarkathaराष्ट्रीय
વિજયનગર બોગાપાડાના વાઘામાં યુવાન તણાઈ જતાં મોત
વિજયનગર બોગાપાડાના વાઘામાં યુવાન તણાઈ જતાં મોત
વિજયનગર તાલુકામાં ભારે વરસાદના પગલે ચિઠોડા ગામના યુવાન ભરતભાઇ જીવાજી રેવડ (ઉ.વ.૩૫) રહે. ચિઠોડા પાસેથી પસાર થતા બોગાપાડાના વાઘાના પુરમાં પગ લપસી જતાં અકસ્માત પાણીમાં તણાઈ જતાં તેનું મૃત્યુ થયું હતું.આ યુવાનની લાશ ચિઠોડા હાઇસ્કુલ પાછળ બાવળના ઝાડ નીચે ફસાઈ ગયેલી હતી જે આજે સવારે શોધખોળ દરમિયાન પોલીસને મળી હતી




