પ્રશિક્ષણ વર્ગના માધ્યમથી કાર્યકરોને પ્રજાની વચ્ચે જવા હાકલ..
પ્રશિક્ષણ વર્ગના માધ્યમથી કાર્યકરોને પ્રજાની વચ્ચે જવા હાકલ..
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજિત LED સ્કૂટર સંપર્ક અભિયાનનો સાબરકાંઠા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાનો ” પ્રશિક્ષણ વર્ગ ” હિંમતનગરમાં નવા સર્કિટ હાઉસમાં યોજાયો હતો.

આ બેઠકમાં પ્રદેશ મોરચાના મંત્રી શ્રી નિલેશભાઈ આચાર્ય, સાબરકાંઠા જિલ્લા મોરચાના પ્રમુખ રાજેશભાઈ પરમાર, જિલ્લા મોરચાના પ્રભારી શ્રી કેવલભાઈ વણકર,પ્રદેશ મોરચાના કારોબારી સભ્ય નટુભાઈ પરમાર, કૃષ્ણવદનભાઈ પરમાર, જિલ્લા મોરચાના મહામંત્રી શ્રી ભાનુપ્રસાદ દેસાઈ/જગદીશભાઈ સોલંકી,જિલ્લા .પંચાયત. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી દશરથભાઈ, શ્રી પાર્થભાઈ, વષાઁબેન, હસમુખભાઇ, ડો.આર.ડી.પરીખ અને મોરચાના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
. હિંમતનગર અનુસૂચિત .જાતિ .મોરચા.ના પ્રમુખ મહેશભાઈ મકવાણાનો જન્મ દિવસ હોઈ ઉજવણી કરી હતી અને તેમને તમામ આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.




