गुजरातઅરવલ્લી

જીનીયસ સ્કુલનીં છાત્રાઓએ ગૌરવ વધાર્યું, ખો-ખોમાં પ્રથમ નંબરે મેળવ્યો

પ્રતિનિધિ:કનુ (કરણ) વાળંદ અરવલ્લી- મોડાસા….

અરવલ્લીના મુખ્યમથક મોડાસામાં આવેલી જાણીતી જીનિયસ અંગ્રેજી માધ્યમની શાળાનું ગૌરવ વધ્યું હોય એવા એક કિસ્સામાં સ્કૂલની છોકરીઓએ દેશી રમતોમાં પ્રિય એવી  ખો-ખો રમતમાં મોડાસા તાલુકામાં પ્રથમ નંબરે વિજેતા થઇ હતી.

અને તે બદલ શાળાના કેમ્પસ ડાયરેક્ટર  દિવ્યુલ પટેલ અને આચાર્ય અજીત નાયરે બાળકો તેમજ ટીમના કોચ લય ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Back to top button