“મારી માટી- મારો દેશ” રાષ્ટ્રીયતાના અનેરા દર્શન સાથે કાર્યક્રમ સંપન્ન….
"મારી માટી- મારો દેશ" રાષ્ટ્રીયતાના અનેરા દર્શન સાથે કાર્યક્રમ સંપન્ન....

તા – 12/10/2023 ના રોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય પ્રેમ જાગૃત કરવાના આશયથી “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત “અમૃત કળશ યાત્રા” ભાજપ અનુસૂચિત જાતિ મોરચા હિંમતનગર તાલુકા પ્રમુખ (શ્રી મહેશભાઈ મકવાણા.મહામંત્રી કલરવ સુર્યવંશી.મહામંત્રી મુકેશકુમાર પંડ્યા.) દ્વારા ભોલેશ્વર ખાતે પ્રવાસ આયોજિત થયો હતો.
આ અમૃત કળશ યાત્રામાં માનનીય જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા સાહેબ. જીલ્લા મહામંત્રી .વિજયભાઈ પંડ્યા., જી.મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહજી રહેવર. અ.જા.મો.પ્રદેશ ઉપપ્રમુખ શ્રીનટુભાઈ પરમાર. અ.જા.મોરચા .જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પરમાર, જિલ્લા ન્યાય સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ પરમાર, અ.જા.મોરચા પ્રદેશ કારોબારી સભ્ય જયંતીભાઈ શ્રીમાળી, અ.જા.મોરચા પ્રદેશ.કારોબારી સભ્ય કૃષ્ણવદન પરમાર, અ.જા મોરચા પ્રભારી શ્રીભગાભાઈ પરમાર, અરવલ્લી જિલ્લા ઉપપ્રમુખ શ્રી રાજુભાઇ નિનામા. તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, તા.પ કારોબારી અધ્યક્ષશ્રી દિલીપસિંહ મકવાણા, હાજર રહ્યાં હતા.
આ ઉપરાંત ન.પા.પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્ધાય, તા.પ ઉ.પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, તા.પંચાયત ન્યાય સમિતિ ચેરમેન ભરતભાઈ જાદવ, તા.મહામંત્રી શ્રી ભંવરસિંહ ચૌહાણ, APMC ચેરમેન શ્રી જેઠાભાઈ પટેલ ,APMC વાઇસ ચેરમેન અરવલ્લી જી.પ્રભારી.રાજેશભાઈ પંચાલ, પૂર્વ પ્રમુખ તા.પ.શ્રી.વિનોદભાઈ પટેલ, .જિલ્લા ઉપ-પ્રમુખ શ્રીજયેશભાઈ પટેલ. અ.જા.મો.જિલ્લા મહામંત્રી શ્રી જગદીશભાઈ સોલંકી, જિલ્લા ઉપપ્રમુખ કોદરસિંહ. જિલ્લા કરોબારી સભ્ય ધર્મેન્દ્રભાઈ અમીન .અ જા.મો.જિલ્લા ઉપપ્રમુખ હસમુખભાઈ તીરગર સાહેબ. અ જા.મોરચા જિલ્લા મંત્રી અનિલભાઈ વણકર. જિલ્લા સોશિયલ મીડિયા સહ સંયોજક કૈલાસબેન ચૌહાણ .મહિલા મો.પ્રમુખ શ્રી ભાવનાબેન પંડ્યા યુવા મો.પ્રમુખ રવિન્દ્રસિંહ પરમાર, લઘુમતી મોરચા.પ્રમુખ શ્રી હકીમભાઈ કડિયા. તાલુકા સદસ્ય કનકસિંહ પરમાર. તા.સદસ્ય જીતેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકા.કોર્પોરેટર શશીકાંતભાઈ સોલંકી, નગરપાલિકા કોર્પોરેટર રાકેશભાઈ પટેલ.તા.પં.ક્રોપ સભ્ય.કાળીદાસ રાઠોડ. પૂર્વ તા પં.અધ્યક્ષ વિક્રમસિંહ પરમાર.હિતેશભાઈ નિનામા. ડો.આર.ડી.પરીખ,.અ જા.મો.તાલુકા ઉપપ્રમુખ દામાભાઈ પંડ્યા અ.જા.મો.કારોબારી ભરતભાઈ .પ્રહલાદભાઈ બારોટ . વિસ્તારના મનુભાઈ વાઘેલા.ભરતભાઈ શાહ.દિનેશભાઈ મકવાણા વકીલ. દિનેશભાઈ જાદવ. ગિરીશભાઈ જાદવ, વિજયભાઈ, દિલીપભાઈ, રાકેશભાઈ,અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વગ્રાહી રીતે જોઇએ તો રાષ્ટ્રીયતાના અનેરા દર્શન થયા હતા..
આ કાર્યક્રમમાં મોટી સંખ્યમાં માનવ મેદની ઉમટી પડી હતી, પ્રજામાં દેશ પ્રેમ અને રાષ્ટ્રીયતા દર્શન થયા હતા. “મેરી મિટ્ટી મેરા દેશ “નું સમાપન ભૉલેશ્વર ખાતે થયું હતું.




