sabarkathaराष्ट्रीय

રામાયણ રચિયતા મહષિઁ વાલ્મિકીની જન્મ જયંતી મોરચા દ્વારા ઉજવાઇ

રામાયણ રચિયતા મહષિઁ વાલ્મિકીની જન્મ જયંતી મોરચા દ્વારા ઉજવાઇ

મહષિઁ વાલ્મિકી એટલે જેમણે રામાયણ ગ્રંથની રચના કરી હતી.  ઉપરાંત તેઓ દેવોની ભાષા સંસ્કૃતના પ્રથમ કવિ પણ હતા. તેમનું મૂળ રત્નાકર હતું. તેમની જન્મજયંતી ભારતભરમાં ઉજવાય છે. ગુજરાતમાં  પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની સુચના અનુસાર, ઈડર તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મહષિઁ વાલ્મિકી જયંતિની ઉજવણી નેત્રામલી ખાતે કરવામાં આવી હતી.

આ કાયઁક્રમમાં જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રાજેશભાઇ પરમાર, તાલુકા મોરચા મહામંત્રી ખેમાભાઈ પરમાર, ઉપ-પ્રમુખ શંકરભાઇ વણકર, પ્રવિણભાઈ સોલંકી તથા કાયઁકરો ઉપસ્થિત રહ્યાં હતા..

Related Articles

Back to top button