sabarkathaराष्ट्रीय
તલોદઃ પકોડીમાં સડેલા બટાકા અપાતા હોવાની ફરિયાદો..તંત્ર પગલાં ભરે..
તલોદઃ પકોડીમાં સડેલા બટાકા અપાતા હોવાની ફરિયાદો..તંત્ર પગલાં ભરે..
તલોદમાં પકોડીઓની લારીઓ પર ખરાબ થઈ ગયેલા સડેલા બટાકાઓ વાપરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે..
આજ રોજ તલોદ તાલુકાના બજાર વિસ્તારમાં આવેલ પકોડીની લારીઓ પર બગડેલા બટાકાઓ જોવા મળ્યા હતા. જે પૂરવાર કરે છે કે પકોડીવાળાઓ દ્વારા લોકોના સ્વા્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આ બાબતે લાગતા વળગતા જવાબદાર અધિકારી આ બાબતે તપાસ કરી તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે તેવી લોક માંગણી થઇ રહી છે. નોંધનીય છે કે પેટના કેટલાક રોગો માટે આવી સડેલા બટાકામાંથી બનતી પકોડીઓ હોય છે. ખાટીમીઠી ચટણીના પાણીમાં સડેલા બટાકાની વાસ આવતી નથી.




