sabarkathaराष्ट्रीय
સાપાવાડામાં 14મીએ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન..લાભ લેજો…
સાપાવાડામાં 14મીએ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન..લાભ લેજો...
સાબરકાંઠાના ઇડર તાલુકાના સાપાવાડા ખાતે રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે 14મીએ એક ગરીબ મેળાનું આયોજન કોટન માર્કેટ યાર્ડમાં કરવામાં આવ્યું છે.
જિલ્લાકક્ષાના આ ગરીબ મેળામાં મુખ્ય મહેમાન પદે મંત્રી અર્જુનસિંહ ચૌહાણ રહેશે. આ ગરીબ મેળામાં હજારો ગરીબોને રોજીરોટી માટેના સાધનો વગેરે આપવામાં આવશે. મેળાને ખૂબ આવકાર ણલઈ રહયો છે.




