sabarkathaराष्ट्रीय

એક વાહનચાલકની વીતકકથા-હાઈવે પરના ખાડા એટલે નયોઁ ભ્રષ્ટાચાર…છતાં ટોલ ટેક્સ તો ભરવાનો જ..

એક વાહનચાલકની વીતકકથા-હાઈવે પરના ખાડા એટલે નયોઁ ભ્રષ્ટાચાર...છતાં ટોલ ટેક્સ તો ભરવાનો જ..

અમદાવાદ દિલ્હી હાઈવે પર અમદાવાદથી શામળાજી આજરોજ  રોડની હાલત જોઈ નવા બનેલા રોડમાં કયાંય ડામર દેખાતો નથી. હાઈવે પર એકથી ત્રણ ફુટ મસમોટા ખાડા નજરે પડયા અને અમારૂ વાહનનો પલ્ટી ખાતા ખાતાં માંડ બચાવ થયો હતો. જો આ રોડ પર  દિવસના પસાર થવામાં આટલી મુશ્કેલી તો રાત્રે અકસ્માત થવાની ખાત્રી.., આના માટે જવાબદાર કોણ? અને તોય ટોલ ટેક્ષ તો ખરો જ…

આ કામમાં નયોઁઁ ભ્રષ્ટાચાર થયો હોય તેમ નરી આંખે દેખાય છે, આ માટે જવાબદાર સામે પગલા લેવાશે? આ માટે સરકાર પગલા લેશે? એવી એક લાગમી આ હાઇવે પરથી પસાર થનાર વાહનચાલકે વ્યકત કરી હતી.

Related Articles

Back to top button