sabarkatha

રાઘીવાળ પાસે અકસ્માતમાં ખેડબ્રહ્મા શહેરના શાહ પરિવારનો આબાદ બચાવ…

રાઘીવાળ પાસે અકસ્માતમાં ખેડબ્રહ્મા શહેરના શાહ પરિવારનો આબાદ બચાવ...

ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ પેટ્રોલ પંપ પાસે બલેનો ગાડી રોડ ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને  ગાડીમાં શોર્ટ સર્કિટથી આગ પણ .લાગી હતી.

વિગતે જોઇએ તો, ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ સીએનજી પેટ્રોલ પંપ પાસે બલેનો ગાડીનો ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત થતા ગાડીમં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. અંબાજી તરફથી આ બલેનો ગાડીમાં ખેડબ્રહ્મા શહેરના શાહ પરિવાર હતો અને  દર્શન કરીને પરત આઆવી રહ્યાં હતા ત્યારે  અકસ્માત નડતા સાત જણા ઇજાગ્રસ્ત થયા હતા.

તેમને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં લાવીને આગળ રીફર કરવામાં આવ્યા હતા ઈજાગ્રસ્ત હાલતમાં શાહ ખુશ્બુ ગૌતમભાઈ 28 વષૅ, શાહ સુરેશ ભાઈ 55 વષૅ,  કોઠારી નરેશભાઈ સપતલાલ 38 વષૅ,  કોઠારી સોનલબેન નરેશભાઈ 35 વષૅ,  શાહ ચિરાગ પ્રકાશભાઈ 28 વષૅ,  શાહ ચમકી નરેશભાઈ 11 વષૅ,  શાહ જીયાન નરેશભાઈ 7 વષૅને નાની મોટી ઈજાઓ થવાથી ખેડબ્રહ્મા સિવિલ થી આગળ રિફર કરવામાં આવ્યા હતા અને શાહ પરિવારનો આબાદ બચાવ થયો હતો

Related Articles

Back to top button