sabarkathaराष्ट्रीय

સંત શિરોમણી રોહિદાસજીની 647મી જન્મ જયંતિ ઉજવાઇ…

સંત શિરોમણી રોહિદાસજીની 647મી જન્મ જયંતિ ઉજવાઇ...

સંત શિરોમણી રોહિદાસજીની 647 મી જન્મ જયંતિએ ઠક્કરબાપા છાત્રાલય ખાતે ઇડર શહેર ભાજપ અનસૂચિત .જાતિ મોરચા દ્વારા ઉજવણીનો કાયઁક્રમ તથા છાત્રાવાસ સંપકઁનો કાર્યક્રમ જિલ્લા અનસૂચિત જાતિ મોરચા પ્રમુખ રાજેશભાઇ પરમારની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો હતો.

આ પ્રસંગે  શહેર મોરચા પ્રમુખ વિજયભાઇ પરમાર, જિલ્લા મોરચા કારોબારી સદસ્ય મનહરભાઈ પરમાર, શહેર મહિલા મોરચા મંત્રી મીનાબેન પરમાર તથા સંસ્થાના ગૃહપતિ અશોકભાઈ પરમાર હાજર રહ્યાં હતા અને  કાર્યક્રમમાં આવેલા   છાત્રાલયના બાળકો જોડે સંવાદ કરવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button