sabarkathaराष्ट्रीय
રેલ મંત્રાલયજી, કૃપ્યા ધ્યાન દિજિયે, ખેડતસિયા રોડ -હિંમતનગર રેલકાર્ય કો જલ્દ પૂર્ણ કિજિયે..
રેલ મંત્રાલયજી, કૃપ્યા ધ્યાન દિજિયે, ખેડતસિયા રોડ -હિંમતનગર રેલકાર્ય કો જલ્દ પૂર્ણ કિજિયે..
રેલવે એટલે ભારતની જીવાદોરી. રોજેરોજ કરોડો મુસાફરો રેલવાં બેસીને એકસ્થળેથી બીજા સ્થળે જતાં હોય છે, અવરજવર કરતાં હોય છે. કોઇ અકસ્માત થાય ત્યારે સેંકડો મજૂરોને કામ લગાડી ગણતરીની કલોકામો રેલવે લાઇન ચાલુ કરી દેવામાં આવે છે, પરંતુ જિલ્લામાં ખેડતસિયા રોડ હિંમતનગર રેલ્વે લાઈન પર કામગીરી મંદ મદ પવન ફૂંકાય તેમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે…
ધીમી ગતિના સમાચારની જેમ રેલવેના ચાલી રહેલા આ કામથી અવાર નવાર વાહનો પણ ફસાઈ જતા કલાકો સુધી ટ્રાફિક રહે છે..રેલવે સત્તાવાળાઓએ લોકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા આ કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરીને રાહત આપવી જોઇએ.




