sabarkathaराष्ट्रीय

ઇડર ખાતે આંતર કોલેજ કબડ્ડીની સ્પર્ધામાં હાજરી આપી…હુ તુ..તુ..તુ..તુ..!.

ઇડર ખાતે આંતર કોલેજ કબડ્ડીની સ્પર્ધામાં હાજરી આપી...હુ તુ..તુ..તુ..તુ..!.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી- પાટણ તથા ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળ-ઇડર સંચાલિત ઇડર આંજણા પાટીદાર એચ.કે.એમ. આર્ટ્સ અને પી.એન.પટેલ કોમર્સ કોલેજ,ઇડર દ્વારા આયોજીત આંતર કોલેજ કબડ્ડી (ભાઈઓ) ની સ્પર્ધામાં હાજરી આપી હતી..

આ પ્રસંગે સમારંભ અધ્યક્ષશ્રી ગોપાલસિંહજી રાઠોડ-, (NG Projects), કોલેજના પ્રમુખ શ્રી પી.સી.પટેલ સાહેબ, ઇડર નગરપાલિકાના પ્રમુખ શ્રીજયસિંહ તંવર,  ડીવાયએસપી શ્રી દિનેશસિંહજી ચૌહાણ, સહકારી આગેવાન શ્રી ફલજીભાઈ, સાબરકાંઠા. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ સોલંકી,  મંડળના સભ્યશ્રી રણવિજયસિંહ ચંપાવત, રાજુભાઈ ગુજ્જર તથા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button