sabarkathaराष्ट्रीय

કમઁધામ ટ્રસ્ટ દ્રારા બ્રહ્માણીનગર ધાણધા ખાતે નોટબુક વિતરણ કરાયું..

વિનોદ બ્રહમભટ્

કમઁધામ ટ્રસ્ટ દ્રારા બ્રહ્માણીનગર ધાણધા ખાતે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. દાતા હિરાભાઈ પ્રજાપતિના સહયોગથી આ શક્ય બન્યુ હતું.

વિગતે જોઇએ તો, તારીખ ૧૨/૧૦/૨૦૨૩ ગુરૂવારના રોજ  પાઠદાન કેન્દ્ર-ધાણધા બ્રહ્માણીનગર સેવા   વસ્તીમાંનુ સેવાકાર્ય દર્શન હિમતનગર નગર સેવા શિક્ષણ પ્રમુખ શ્રી હીરાભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

અંદાજે  ૪૫ વિદ્યાર્થીઓ વર્ગમાં હાજર હતા અને  તમામને દાતાશ્રીના દાન સહયોગથી  નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button