કોંગ્રેસ દ્વારા આજે લોકસભા માટે વધુ ઉમેદવારોના નામો જાહેર થયા છે. જેમાં ગુજરાત માટે વધુ 7 નામો જાહેર કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસ 26ને બદલે 24 બેઠકો લડી રહી છે. બે બેઠકો આપ પાર્ટીને સમજૂતિ હેઠળ આપવામાં આવી છે. ગુજરાતના ઉમેદવારો પર એક નજર…
બનાસકાંઠા ગેનીબેન ઠાકોર
અમદાવાદ પશ્ચિમ- ભરત મકવાણા
અમદાવાદ પૂર્વ- રોહન ગુપ્તા
બારડોલી- સિદ્ધાર્થ ચૌધરી
વલસાડ- અનંત પટેલ
પોરબંદર- લલિત વસોયા
કચ્છ – નીતિશ લાલન




