sabarkathaराष्ट्रीय

વિરાટની જેમ મેઘરાજાની બેટીંગથી ગરમીમાં રાહત….

વિરાટની જેમ મેઘરાજાની બેટીંગથી ગરમીમાં રાહત....

સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમથક હિંમતનગર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો.ભાદરવો ભરપુરના વલણમાં ભાદરવામાં મેઘરાજા બેટીંગ કરી રહ્યાં છે. જેમાં  ક્યાક ઝરમરના બે રન  તો ક્યાક ધોધમારના વરસાદરૂપી ચોગ્ગા વિરાટ કોહલીની જેમમારી રહ્યાં છે.

શિયાળો જાણે કે બેસવાની તૈયારીમાં હોય તેમ વરસાદી માહોલને લઈ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી.

Related Articles

Back to top button