sabarkathaराष्ट्रीय
ભાજપની ભવ્ય જીત બદલ ઇડરમાં ભવ્ય આતશબાજી અને કુછ મીઠા હો જાય….!!
ભાજપની ભવ્ય જીત બદલ ઇડરમાં ભવ્ય આતશબાજી અને કુછ મીઠા હો જાય....!!
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યમાં ભાજપની ભવ્ય જીત થતા દેશભરમાં થયેલી ઉજવણીમાં રાજ્યમાં સાબરકાંઠા જિલ્લામાં પણ ભાજપ દ્વારા ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વિગતે જોઇએ તો, જિલ્લામાં ઈડર તાલુકા તથા શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ઇડર ત્રિરંગા સર્કલ ખાતે ફટાકડા ફોડીને અને એકબીજાને મિઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંગઠનના હોદ્દેદારો તથા કાયઁકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.




