राष्ट्रीय

માનવતા મહેંકી ઉઠીઃ જય જલારામ સેવા ટ્રસ્ટ વિસનગર અનોખી માનવ સેવા….

માનવતા મહેંકી ઉઠીઃ જય જલારામ સેવા ટ્રસ્ટ વિસનગર અનોખી માનવ સેવા....

જય જલારામ સેવા ટ્રસ્ટ વિસનગર દ્વારા ઍક અનોખો ભોજન સેવા યજ્ઞ ચલાવાય છે. જેમાં રખડતા બિનવારસી માનસિક અસ્થિર માનવદેવો તેમજ અન્ય જરૂરિયાતમંદોને દરરોજ જે તે સ્થળે ભોજન પ્રસાદ અપાય છે.

હમણાં દીપાવલીનો મહાપર્વ ગયો ત્યારે જય જલારામ સેવા ટ્રસ્ટ- વિસનગર શાખા દ્વારા આવી વ્યક્તિઓ માટે મીઠાઈ સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.. જેમાં દાતાશ્રીઓનો સુંદર સહયોગ મળ્યો હતો..આ ભોજન સેવામાં શ્રી મહેશભાઈ પટેલ. ગીતા ટ્રેડર્સ,ગંજબજાર વિસનગરનો મુખ્ય દાતા તરીકે સુંદર સહયોગ મળ્યો હતો, એમ સંસ્થા દ્વારા જઁણાવવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button