sabarkathaराष्ट्रीय
હિંમતનગર ન.પા, હવે વિમલભાઇ-સવજીભાઇ અને જીનલભાઇના હવાલે…અભિનંદન..
હિંમતનગર ન.પા, હવે વિમલભાઇ-સવજીભાઇ અને જીનલભાઇના હવાલે...અભિનંદન..
સાબબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સંપન્ન થઇ છે જેમાં હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચુંટણી યોજાઈ હતી. પદ પર રહ્યાને અઢી વર્ષ પુર્ણ થતા નવેસરથી ચુંટણી યોજાઈ.હતી.

જેમાં નવી વરણીમાં નગરપાલિકા નવા પ્રમુખ તરિકે વિમલ ઉપાધ્યાય, ઉપપ્રમુખ પદે સવજી ભાટી, અને કારોબારી સમિતિમાં જીનલ પટેલનો સમાવેશ થાય છે.
વરણી બાદ સદસ્યો સહિત ટેકેદારો સગા-સંબંધીઓએ મોઢુ મીઠુ કરાવીને સ્વાગત કર્યુ હતું.




