sabarkathaराष्ट्रीय

જય જલારામ સેવા ટ્રસ્ટ- હિંમતનગર દ્રારા જરૂરિયાતમંદ મહિલાઓને કરિયાણા કીટનું વિતરણ કરાયું…

જય જલારામ સેવા ટ્રસ્ટ- હિંમતનગર દ્રારા જરૂરિયાતમંદ મહિલાઓને કરિયાણા કીટનું વિતરણ કરાયું...

જય જલારામ સેવા ટ્રસ્ટ- હિંમતનગર દ્રારા સમાજની જરૂરિયાતમંદ મહિલાઓને કરિયાણા કિટ વિતરણ કાયઁક્રમ હિંમતનગર ખાતે યોજાયો હતો. જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિ નિમિતે સંસ્થા દ્રારા કરિયાણા કિટ વિતરણ જરૂરિયાતમંદ બહેનોને કરવામાં આવ્યું હતું. અને તેને ભારોભાર પ્રશંસા થઇ હતી.

આ કાયઁક્રમમાં મુખ્ય મહેમાન શ્રી નટુભાઇ પરમાર ઉપાધ્યક્ષ અનુસૂચિત જાતિ મોરચો ભા.જ.પ. ગુજરાત, અતિથિ વિશેષ સુશ્રી યતીનબેન મોદી પુવઁ પ્રમુખ નગર પાલિકા- હિંમતનગર, શ્રી નિમઁળાબેન પંચાલ,ઉપાધ્યક્ષ મહિલા મોરચો ભા.જ.પ., શ્રી પંકજભાઇ ધુવા મિડિયા કન્વિનર ભા.જ.પ., શશિકાંતભાઈ સોલંકી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન નગરપાલિકા હિંમતનગર, કૌશિકભાઈ સિંધવાણી D.KK.NEWS., વિનોદ બ્રહમભટ્ટ- વિનોબાભાવે સેવા સંસ્થાન હિંમતનગર, સંસ્થાના પ્રમુખ જેઠાભાઈ પરમાર કાળીબેન , પિનાકીનભાઈ, રાજેશભાઈ, પાથઁ આગેવાન શ્રીઓ ગોવિંદભાઈ. ખેમાભાઈ પટેલ ભરત ભાઈ પટેલ અને અન્ય તેમજ લાભાથિઁ બહેનો હાજર રહયાં હતા. સૌને જય જલારામ……

Related Articles

Back to top button